અનિંદ્રાની સમસ્યાને દૂર કરે છે આ 5 ફૂડ



અનિંદ્રાની સમસ્યા આજકાલ સામાન્ય છે



તણાવ વધતાં અનિંદ્રાની થાય છે સમસ્યા



ઓછી ઊંઘ પણ અનેક રોગોનું બને છે કારણ



આ ફૂડનું સેવન ઊંઘની ગુણવત્તા વધારશે



સૂતા પહેલા હુંફાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવશે



દૂધમાં ટ્રિપ્ટોફૈન અને મેલાટોનિન હોય છે



જેના કારણે દૂધ પીવાથી ઊંઘ આવે છે



કેળામાં મેગ્નેશિશિયમ, ટ્રિપ્ટોફૈન ભરપૂર છે



ચીયા સિડ્સમાં એમિનો એસિડ હોય છે



જે ઊંઘની ગુણવત્તાને પણ સુધારે છે.



અખરોટમાં મેલાટોનિન ફેટી એસિડ હોય છે



જે સારી ઊંઘ માટે કારણભૂત બને છે