મોડી રાત સુધી જાગવાના 5 મોટા નુકસાન



આજકાલ લેઇટ જાગવાનો ટ્રેન્ડ થઇ ગયો છે



લેઇટ નાઇટ જાગવાના અનેક નુકસાન છે



તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે



મોડે સુધી જાગવાથી આવરદા ઘટે છે



મેમરી પણ ઓછી થવા લાગે છે



લેઇટ નાઇટ જાગવાથી વજન વધે છે.



ડાયાબિટિસ જેવી બીમારીનું જોખમ વધે છે



હાર્ટ અટેકનું જોખમ પણ વધે છે



હાઇ બીપીની સમસ્યા વધી શકે છે



મોડામાં મોડુ 11 સુધી સુઇ જવું જોઇએ



6થી 7 કલાકની ગાઢ નિંદ્રા જરૂરી છે



તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારૂ રહે છે