પ્લેટલેટ્સ ઘટવા લાગે ત્યારે શરીર તરત જ સંકેત આપે છે.

Published by: gujarati.abplive.com

આ સંકેતોને ઓળખીને સમયસર ઈલાજ કરવો જરૂરી છે.

Published by: gujarati.abplive.com

પ્લેટલેટ્સ ઓછા થવાથી અસહ્ય માથાનો દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

દર્દીને શરીર અને સ્નાયુઓમાં સતત દુખાવો રહે છે.

Published by: gujarati.abplive.com

સાંધામાં દુખાવો થવો પણ પ્લેટલેટ્સ ઘટવાનું લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં અતિશય થાક અને નબળાઈ અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

આંખોમાં સતત દુખાવો થવાની ફરિયાદ પણ રહે છે.

Published by: gujarati.abplive.com

ત્વચા પર લાલ ફોલ્લીઓ કે ચકામાં જોવા મળી શકે છે.

Published by: gujarati.abplive.com

ત્વચા પર લાલ ફોલ્લીઓ કે ચકામાં જોવા મળી શકે છે.

Published by: gujarati.abplive.com

આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com