હાઇપર એસિડીટીના 5 સુપર અસરદાર નુસખા



હાઇપર એસિડીટીના 5 સુપર અસરદાર નુસખા



હાઇપર એસિડીટીથી પેટમાં જલન થાય છે



એસિડિટી વધતાં વોમિંટિંગ પણ થાય છે



આ ઘરેલુ નુસખા એસિડીટીને દૂર કરે છે



આદુની ચા પીવાથી રાહત મળે છે



જીરા પાણીનું સેવન પણ અસરકારક



વરિયાળીના પાણીનું સેવન કરો



દહીંનું સેવન પણ રાહત આપે છે



ફુદીના પાનનું સેવન પણ કારગર છે



પર્યાપ્ત પાણીનું સેવન કરવુ જરૂરી