મસલ્સ બિલ્ડિંગ માટે પ્રોટીનયુક્ત ફૂડ લો



રાજમા, ચણા મસૂર દાળ સારો સ્ત્રોત છે



ટોફૂ સોયામિલ્કનને ડાયટમાં કરો સામેલ



બદામ અખરોટ ચિયા સીડ્સનું કરો સેવન



ફ્લેક્સસીડસ ઓમેગા-3 પ્રદાન કરે છે



દહીં પ્રોટીનનો સારો સોર્સ છે



બ્રાઉન રાઇસ, ઓટસનું કરો સેવન



આ તમામ ફૂડ મસલ્સ બિલ્ટ કરે છે