ગૂડ કોલેસ્ટ્રોલ વધારતા 5 સુપરફૂડ



ગૂડ કોલેસ્ટ્રોલ વધારતા 5 સુપરફૂડ



ગૂડ કોલેસ્ટોલ એટલે એચડીએલ



આ કોલેસ્ટ્રોલ હાર્ટ માટે સારૂં છે







આ 5 ફૂડનું સેવન ગૂડ કોલેસ્ટ્રોલ વધારશે



સોયા પ્રોડટક્સ પણ HDL વધારશે



ફલિયા અને બીન્સ HDL વધારશે



સિઝનલ ફળોનું સેવન HDL વધારશે



અખરોટ અને બદામ HDL વધારશે



જૈતુનના તેલનો કરો ઉપયોગ