કોરિયન મેકઅપ કરવાની 5 ટિપ્સ



આજકાલ કોરિયન મેકઅપ ટ્રેન્ડમાં છે



આ મેકઅપ સોબર ગ્લેમ લૂક આપે છે



આ મેકઅપ નેચરલ લૂક આપે છે



કોરિયન મેકઅપ કરવાની ટિપ્સ જાણો



સૌથી પહેલા ચહેરાને ક્લિન કરો



સૌથી પહેલા ચહેરાને ક્લિન કરો



મોશ્ચરાઇઝર બાદ સનસ્ક્રિન લગાવો



બીબી ક્રિમ કે કુશન કોમ્પેક્ટ લગાવો



હવે કંસીલરનો ઉપયોગ કરો



બ્લશ અને આઇલાઇનર કરો



લિપસ્ટિકના બદલે લીપ ટિન્ટ લગાવો



ટિન્ટ નેચરલ લૂક આપે છે