જેઠીમધનું પાણી પીવાના 6 જબરદસ્ત ફાયદા

જેઠીમધ એક અકસીર જડીબુટ્ટી છે

Published by: gujarati.abplive.com

જેઠીમધ પોષકતત્વોથી ભરપૂર છે

Published by: gujarati.abplive.com

જેઠીમધમાં વિટામિન ઇ,એ,આયરન છે

જેઠીમધમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ છે

જેઠીમધમાં જિંક એન્ટીઓક્સિડન્ટસ છે

મૂલેઠી વિટામિન સીનો પણ સારો સોર્સ છે

મૂલેઠીનું પાણી પીવું ફાયદાકારક છે

મૂલેઠીના પાણીથી ઇમ્યુનિટી બૂસ્ટ થશે

હાડકાને મજબૂત કરે છે મૂલેઠી

જોઇન્ટ પેઇનમાં આરામ આપે છે મૂલેઠી

હિમોગ્લોબિનની સમસ્યાને દૂર કરે છે

પાચનને દુરસ્ત કરે છે મુલેઠી

હેર અન સ્કિન માટે પણ કારગર