મેથીના દાણા સામાન્ય રીતે દરેક ભારતીય રસોડામાં હાજર હોય છે



રાત્રે મેથી દાણા પલાળીને સવારે તેનું પાણી પીવાથી અદભૂત ફાયદા થાય છે



જો તમે વાળ ખરવાની આ સમસ્યાથી પરેશાન છો તો મેથીનું પાણી કારગર સાબિત થશે



પીરિયડ્સના દુખાવા અને મેનોપોઝમાં રાહત આપે છે



ચહેરા પરના ખીલ અને ત્વચા પરની ફોલ્લીઓ દૂર કરે છે



કોલેસ્ટ્રોલ ઓછું કરે, પાચનમાં સુધારો કરે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



બ્લડ સુગર નિયંત્રણમાં રાખે છે



એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યાઓમાં રાહત આપે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો