સૂંઠનું પાણી પીવાના 7 ગજબ ફાયદા

સૂંઠમાં અનેક પોષકતત્વો છે

સૂંઠમાં ફોલિક એસિડ આયરન ફાઇબર છે

Published by: gujarati.abplive.com

સૂંઠથી પાચન તંત્ર મજબૂત બને છે

સૂંઠથી સ અપચથી છૂટકારો મળે છે

સૂંઠથી રોગ પ્રતિકારક શક્તિ વધે

ઉઘરસ શરદીને મટાડે છે સૂંઠનું સેવન

સૂંઠનું સેવન મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે

સૂંઠ વજન ઉતારવામાં પણ કારગર છે

માથાના દુખાવામાં રાહત આપે છે

શરીરના સોજાનો ઓછો કરે છે આ પાણી