તજનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે



પરંતુ તેના હેલ્થ બેનિફીટ્સ પણ ઘણા છે



તજનું પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે



તે લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે



હૃદયના સ્વાસ્થ્ય માટે તજનું પાણી સારુ માનવામાં આવે છે



તે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે.



તજનું પાણી પાચનક્રિયાને સુધારે છે



અપચો અને પેટના ફૂલવા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો