રોજ એક મુઠ્ઠી મગફળી ખાશો તો થશે 7 ફાયદા

મગફળી ગુણોનો ખજાનો છે

મગફળીમાં કોપર, કેલ્શિયમ, આયર્ન છે

Published by: gujarati.abplive.com

મગફળીમાં ઝિંક અને સેલેનિયમ છે.

મગફળીમાં વિટામીન ઇ હોય છે

મગફળીથી પ્રોટીન,કેલ્શિયમ મળે છે.

મસલ્સ પાવર વધારવામાં કારગર છે મગફળી

મગફળી એન્ટીઓક્સિડેન્ટનો ભંડાર છે.

Published by: gujarati.abplive.com

લાળેલી મગફળીમાં વિટામીન બી6 છે,

મગફળી ઇમ્યુનિટી બૂસ્ટર છે

Published by: gujarati.abplive.com

સ્કિનને એવરયંગ રાખવામાં કારગર છે

મગફળી બ્લડ સર્ક્યૂલેશનને દુરસ્ત કરે છે

Published by: gujarati.abplive.com