મોર્નિંગ વોક એક સરળ, મફત અને સુલભ કસરત છે



જે લગભગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે



સવારે ચાલવાથી કેલરી બર્ન થાય છે



જે વજન ઘટાડવામાં કે નિયંત્રિત કરવામાં મદદ કરે છે



હૃદય રોગનું જોખમ ઘટાડે છે



ચાલવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધરે છે



જે ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડે છે



હાડકાં અને સ્નાયુઓ મજબૂત બનાવે છે



મૂડ સુધારે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો