બીજી લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટિસના કિસ્સા ખુબ વધી રહ્યા છે

ડાયાબિટીસના જોખમને ઘટાડવા માટે રોજિંદી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા આવશ્યક છે

દરરોજ 30 મિનિટ ચાલવાની આદત બનાવો

શાકભાજી, દાળ, કઠોળ અને આખા અનાજ જેવા ફાઇબરયુક્ત ખોરાકને રોજના આહારમાં વધુ સ્થાન આપો.

કોલ્ડ ડ્રિંક્સ, મીઠાં જ્યુસ અને વધુ ખાંડવાળા પીણાંનું સેવન ઓછું કરો.

વજન નિયંત્રણમાં રાખો, કારણ કે વધુ વજન ટાઇપ-2 ડાયાબિટીસના જોખમ સાથે જોડાયેલું છે.

દરરોજ પૂરતી ઊંઘ લેવાની ટેવ રાખો

સ્ટ્રેસ ઘટાડવા માટે યોગ, ધ્યાન અથવા અન્ય આરામદાયક પ્રવૃત્તિને દૈનિક રૂટિનમાં સામેલ કરો.

ધૂમ્રપાનથી દૂર રહો અને આલ્કોહોલનું સેવન મર્યાદિત રાખો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો