મોટા ભાગના લોકો દિવસની શરુઆત ખાંડવાળી ચા થી કરે છે



ચા સાથે બિસ્કીટ પણ ખાય છે



જેના કારણે શરીરમાં ખાંડની માત્રા વધુ પ્રમાણમાં જાય છે



વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસનું જોખમનું જોખમ રહે છે



ચહેરા પર વહેલા કરચલીઓ પડવા લાગે છે



હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે.



દાંતમાં સડો થઈ શકે છે



સ્થૂળતામાં વધારો કરી શકે છે



રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો