સ્ટ્રોબેરી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ છે



તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે



તેના સેવનથી શરીરને અનેક ફાયદા થાય છે



હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે સ્ટોબેરી



સ્ટ્રોબેરીમાં કેન્સર વિરોધી ગુણ હોય છે



ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે



રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે