કાળા મરીના સેવનના 7 મોટા ફાયદા



સાંધાના દુખાવામાં આપે છે રાહત



કાળા મરીમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ છે



આર્થરાઈટિસની સમસ્યામાં કારગર છે,



મરી સોજો ઘટાડવામાં અસરકારક છે.



મરી ઓરલ હેલ્થ માટે ફાયદાકારક ...



મરીનું સેવન પાચન સુધારે છે .



વજન ઘટાડવામાં પણ મરીનું સેવન મદદરૂપ છે



મરીથી શરદી અને ઉધરસમાં મળે છે રાહત