સંચળના સેવનના 7 મોટા ફાયદા



સંચળને બ્લેક નમક પણ કહે છે



સંચળમાં પોટેશિયમ મેગ્નેશિયમ છે



સંચળમાં સલ્ફર પણ હોય છે



તે પાચને એન્જાઇમને એક્ટિવ કરે છે



ચયાપાચનને વધારીને ભૂખને કંટ્રોલ કરે છે



સંચળ વજન ઘટાડવામાં પણ સહાયક



થાઇરોઇડના દર્દી માટે ઉપકારક



બોડીને ડિટોક્સ કરે છે આ સોલ્ટ



ગેસ એસિડિટીમાં કારગર છે