બિસ્કિટસ ખાવાના શોખીન છો? તો સાવધાન, જાણો, 7 મોટા નુકસાન



બિસ્કિટસ ખાવાના આ છે 7 મોટા નુકસાન



બિસ્કિટસમાં કેલેરીની માત્રા વધુ હોય છે



બિસ્કિટસમાં ખાંડની માત્રા પણ વધુ હોય છે



બિસ્કિટસમાં મેંદાના લોટના જ બને છે



આ બિસ્ટિકિટસ પચવામાં ભારે છે



તેનાથી અપચની થાય છે સમસ્યા



વજન વધારવા માટે પણ કારણભૂત છે



બિસ્કિટ્સમાં ટ્રાન્સફેટ ભરપૂર હોય છે



જેથી હૃદયરોગનો ખતરો વધે છે