આંખોના સ્વાસ્થ્ય માટેના 7 સુપરફૂડ



આંખોના સ્વાસ્થ્ય માટેના 7 સુપરફૂડ



આંખ આપણું મહત્વનું અંગ છે



યોગ્ય આહારથી રોશન ક્ષમતા વધે છે



યોગ્ય આહારથી રોશન ક્ષમતા વધે છે



ગાજરમાં વિટામિન A અને બીટા કેરોટીન છે



ગાજર આંખોની રોશની માટે લાભકારી છે



પાલકમાં લ્યૂટિન અને જેક્સૈંથિન છે



જે આંખોને સુરક્ષા પ્રદાન કરે છે



બ્લૂ બેરી એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે



જે આંખોના સોજોના ઓછો કરે છે



અળસીમાં ઓમેગો 3 ફેટી એસિડ છે



જે આંખોને ડ્રાઇ થતી રોકે છે



બદામનું સેવન વિટામિન Eનો ખજાનો છે



જે ઉંમર સંબંધિત દષ્ટી હાનિને ધીમુ કરે છે



સંતરા વિટામિન સીનો ખજાનો છે



જે આંખોના સ્વાસ્થ્યને સુધારે છે



શક્કરિયા વિટામિન Eનો સોર્સ છે



શક્કરિયામાં બીટા કેરોટીન છે



શક્કરિયા આંખો માટે ફાયદાકારક છે