હેર લાંબા કરવા માટે 7 ઉપયોગી કારગર ટિપ્સ

આપના હેરનો ગ્રોથ વઘારવા માંગો છો?

તો ટિપ્સને કરો ફોલો, હેર ગ્રોથમાં કારગર

8 કલાકની પર્યાપ્ત ઊંઘ રોજ લો

રોજ એક ખાટા ફળનું સેવન કરો

એલોવેરા જેલને સ્કેલ્પમાં લગાવો

રોજ 10 મિનિટ તેલથી માલિશ કરો

આ તેલનું માલિશ હેર માટે કારગર છે

ડુંગળનો રસ મેથીનું પેસ્ટ લગાવો

આ ટિપ્સથી વાળનો ગ્રોથ વધે છે.