વિટામિન D શરીર માટે ખુબ જરુરી છે

આજે અમે તમને તેની ઉણપના લક્ષણો જણાવીશું

સતત થાક અને અશક્તિ અનુભવાવી.

હાડકાં અને કમરમાં બળતરા કે દુખાવો થવો.

સ્નાયુમાં ખેંચાણ અને દુખાવો રહેવો.

ઈમ્યુનિટી નબળી પડવાથી વારંવાર બીમાર પડવું.

ઘા કે વાગેલું રુઝાવામાં વધુ સમય લાગવો.

સ્વભાવમાં ચિડચિડાપણું અને ડિપ્રેશન અનુભવવું.

વગર કારણે ખૂબ વધારે પ્રમાણમાં વાળ ખરવા.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે