એક સાથે વધારે ન જમવું



રાત્રિભોજન હળવું કરવું



શારીરિક કસરત કરો



ફાયબર યુક્ત ખોરાક લો



લીલા શાકભાજી અને ફળો ખાઓ



જમ્યા પછી તરત પાણી ન પીવું



ખોરાકને ધીમે ધીમે અને ચાવીને ખાવો



ટ્રેન્સફેટ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકથી દુર રહો



ખાંડનો ઓછો વપરાશ કરો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો