સફેદ તલના 9 જબરદસ્ત ફાયદા



સફેદ તલમાં કેલ્શિયમ જિંક છે



સફેદ તલમાં મેગ્નેશનિયમ પણ છે



સફેદ તલ ફાઇબરનો ખજાનો છે



સફેદ તલ કેલ્શિમયનો સારો સોર્સ છે



દાંત અને હાંડકાની હેલ્થ માટે ઉત્તમ છે



તલ પાચનને પણ દુરસ્ત કરે છે



સફેદ તલમાં ટ્રિપ્ટોફેન હોય છે



જેનાથી સારી ઊંઘ આવે છે.