શિયાળામાં મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકો મગફળીના લાલ ફોતરા (છાલ) કાઢીને ખાય છે.

Published by: gujarati.abplive.com

આ લાલ ફોતરામાં વિટામિન E, B6 અને ફાઈબર ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

તે એન્ટી-ઓક્સિડન્ટ્સનો ખજાનો છે, જે કોષોને રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

ફોતરા સાથે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વૃદ્ધત્વ ઘટે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઈબર પાચન સુધારે છે અને કબજિયાત મટાડે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ માટે ફોતરાવાળી મગફળી સુરક્ષિત માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ફોતરા સાથે ખાવાથી શરીરમાં બ્લડ સુગર લેવલ અચાનક વધતું નથી.

Published by: gujarati.abplive.com

વધુ પડતી મગફળી ખાવાથી ગેસ થઈ શકે છે, તેથી માપમાં ખાવી.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ મગફળી હંમેશા તેની લાલ છાલ સાથે જ ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com