સાયનસની સમસ્યામાં રામબાણ ઇલાજ



કરો આ ઘરેલુ ઉપચાર, થશે ફાયદો



એસેંશિયલ તેલથી માથા અને નાક પર મસાજ કરો



એપલના સિરકામાં પાણી નાખી ગરમ કરો



બાદ ટૂવાલને ઢાંકીને સ્ટીમ લો



ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરો



આ લિકવિડને સવાર- સાંજ પીવો



સાયનસમાં લસણનું સેવન પણ કારગર છે



સૂપમાં લસણ ક્રશ કરીને નાખો