વ્હાઇટ ડિસ્ચાર્જ રોકવા માટે આ છે સુપર ફૂડ



અસંતુલિત આહાર હોર્મોન ડિસ્ટર્બ કરે છે



હોર્મોનલ અસંતુલિતના કારણે આવું બને છે



પ્રોબાયોટિક્સ પદાર્થ દહીંનું સેવન રાહત આપે છે



દહીં યોનિના પીએચ લેવલને બનાવી રાખે છે



ફાઇબર યુક્ત ફૂડનું વધુ સેવન કરો



બેરીઝ,નટ્સ સબ્જીને ડાયટમાં કરો સામેલ



વિટામિન સીથી ભરપૂર ખાદ્ય પદાર્થનું કરો સેવન



ઓરેંજ, સ્ટ્રોબેરીઝ સહિત ખાટા ફળોનું સેવન કરો



આ પદાર્થ ઇમ્યૂન સિસ્ટમ બૂસ્ટ થાય છે



પાણી અને તરલ પદાર્થનું સેવન પણ વધારો



જિંક અને આયરન યુક્ત ફૂડનું સેવન કરો



પાલક અને બીન્સનું સેવન ફાયદાકારક છે



ક્રેનબેરી પણ આ સમસ્યામાં કારગર છે