શ્વાસના રોગીઓએ કેટલીક વસ્તુના સેવનથી બચવું જોઈએ સોયાનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ સોપારીનું સેવન ફેફસાના દર્દીઓ માટે નુકસાનકારક હોવાનું કહેવાય છે અસ્થમાના દર્દીઓને માછલી ન ખાવાની સલાહ આપવામાં આવે છે અસ્થમાના દર્દીએ આલ્કોહોલ અને બીયર બંનેનું સેવન ન કરવું શ્વસન દર્દીઓ માટે ઇંડા ખાવા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. વધારે મીઠું પણ શ્વાસના દર્દીઓ માટે હાનીકારક છે શ્વાસના દર્દીઓએ વધુ પડતી મગફળીનું સેવન ન કરવું જોઈએ અસ્થમાના દર્દીઓ માટે દૂધ નુકસાનકારક માનવામાં આવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે