શાકાહારી લોકો માટે વિટામિન B12 ની ઉણપ પૂરી કરવા માટે રસોડામાં રહેલો 'અજમો' એક ઉત્તમ ઉપાય છે.



અજમાને વિટામિન B12 નો બૂસ્ટર મસાલો માનવામાં આવે છે, જે નોન-વેજ કરતાં પણ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.



તે સીધો B12 નો સ્ત્રોત નથી, પરંતુ પાચનતંત્રમાં B12 ને સક્રિય કરવામાં અને તેના શોષણમાં મદદ કરે છે.



અજમો આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે, જે B12 ના ચયાપચય માટે જરૂરી છે.



વિટામિન B12 ની ઉણપથી થતા થાક, નબળાઈ અને યાદશક્તિની સમસ્યાઓમાં તે રાહત આપે છે.



પાચન માટે રામબાણ: અજમો ગેસ, એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓ માટે ત્વરિત ઉપચાર છે.



તેમાં રહેલું 'થાઇમોલ' નામનું તત્વ એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે ચેપથી બચાવે છે.



મહિલાઓને માસિક ધર્મના દુખાવામાં પણ અજમાનું સેવન કરવાથી રાહત મળે છે.



કેવી રીતે સેવન કરવું: રોજ સવારે ખાલી પેટે એક ચમચી અજમો નવશેકા પાણી સાથે લઈ શકાય છે.



આ સિવાય, તેને ભોજનમાં વઘાર તરીકે અથવા અજમાનું પાણી બનાવીને પણ પી શકાય છે.