સાવધાન, એલોવેરાનો આ રીતે ઉપયોગ નોતરશે નુકસાન

Published by: gujarati.abplive.com

એલોવેરા સુંદરતા માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

એલોવેરાથી વાળને મજબૂતી મળે છે.

એલોવેરાની તાસીર ખૂબ જ ઠંડી છે.

Published by: gujarati.abplive.com

રાતભર માથામાં રહેવાથી શરદી થઇ શકે છે.

એલોવેરા લગાવવાથી ખંજવાળની સમસ્યા થઇ શકે છે.

Published by: gujarati.abplive.com

એલોવેરાથી ફોલ્લી ફુંસીની પણ સમસ્યા પણ થઇ શકે છે.

Published by: gujarati.abplive.com

વાળ વધુ ઓઇલી અને ચિપચિપા બની શકે છે

Published by: gujarati.abplive.com