ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે.



પુરુષો તેને આફ્ટરશેવ તરીકે ઉપયોગ કરે છે



કારણ કે તે નાના કટ અને ઘામાંથી લોહી વહેતું અટકાવે છે



ફટકડી ત્વચાને કડક બનાવે છે, જેનાથી કરચલીઓ ઓછી થાય છે અને ત્વચામાં ગ્લો આવે છે



ફટકડીમાં રહેલા ગુણધર્મો ખીલ ઘટાડવામાં અને ત્વચાના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે



ફટકડી પાવડરને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી શકાય છે



અંડરઆર્મ્સમાં સીધી ફટકડી ઘસવાથી પરસેવાની દુર્ગંધ ઓછી થાય છે



ફટકડીના પાણીથી સનબર્નવાળા ભાગને સાફ કરવાથી રાહત મળે



ફટકડીના પાણીથી કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો