ડિલિવરી બાદ આ 7 ફળોનું અચૂક કરો સેવન



ડિલવરી બાદ સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જરૂરી



પોષકતત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઇએ



પોટેશિયમથી ભરપૂર કેળાનું સેવન કરો



એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર બેરીઝનું કરો સેવન



વિટામિન A અને Cથી ભરપૂર પપૈયાનું કરો સેવન



વિટામિન A અને Cથી ભરપૂર સાકર ટેટનું કરો સેવન



ફાઇબરથી ભરપૂર સફરજનનું કરો સેવન



જામફળ ડાયટ્રી ફાઇબરનો સારો સોર્સ છે



ફાઇબરયુક્ત જામફળ કબ્જને ઓછી કરે છે



સંતરા જેવા ખાટા ફળોને ડાયટમાં કરો સામેલ



આ ફળો ઇમ્યુનિટી બૂસ્ટર છે