આ 4 દાળના સેવનથી મળશે બેમિશાલ લાભ મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મગ દાળ પ્રોટીનનનો ખજાનો છે મગ દાળનું સેવન એનર્જી બૂસ્ટર છે મસૂરની દાળ ફાઇબરનો ખજાનો છે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક અળદની દાળ માંસપેશીને મજબૂત કરે છે અળદની દાળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે