માખણ પોષક તત્વોથી ભરપૂર હોય છે



તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે



માખણમાં વિટામિન A, D, E અને K જેવા ચરબી-દ્રાવ્ય વિટામિન્સ હોય છે



તે શરીરને તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે



ઘી કરતાં માખણ વધુ સરળતાથી પચે છે



માખણ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે



સૉલ્ટેડ માખણમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે



જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે



તાજા માખણને રોટલી, પરાઠા, કે ભાખરી પર લગાવીને ખાઈ શકાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો