ખજૂરને સૂપરફૂડ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે

ખજૂર શરીરને અનેક ફાયદાઓ આપે છે

દિવસમાં તમે 2થી 3 ખજૂર ખાઈ શકો છો

ખજૂર ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે

હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ખજૂરને આહારનો ભાગ બનાવી શકાય છે

મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ ખજૂર અસરકારક

તે શરીરને એન્ટિ-ઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે

ખજૂરના સેવનથી ત્વચા ગ્લોઈંગ કરવા લાગે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.