બારમાસીના પાનના ઉપયોગના ગજબ ફાયદા



બારમાસીના પાન પણ ગુણકારી છે



આ પાનનો ટેસ્ટ કડવો હોય છે



કેટલીક બીમારીમાં રામબાણ ઇલાજ છે



બારમાસીના પાનના સેવનથી બીપી નોર્મલ થશે



ડાયાબિટિસના દર્દી માટે ઉત્તમ છે



આ પાન બ્લડ સુગર નિયંત્રિત કરે છે.



ગળાનું ઇન્ફેકશન ધટાડે છે આ પાનનું સેવન



સ્કિન ઇન્ફેકશનમાં રામબાણ ઇલાજ છે



એલર્જી રેડનેસ ઇન્ફેકશન ઓછું કરશે