આંમળા આરોગ્ય માટે લાભદાયક છે

Published by: gujarati.abplive.com

તે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે

પરંતુ જેમને લો બ્લડ શુગરની સમસ્યા હોય તેમના માટે આંમળાનું સેવન જોખમી છે

આંમળામાં વિટામિન Cની માત્રા હોય છે

જેમને એસિડિટી અથવા પેટના અલ્સરની સમસ્યા છે તેમણે આંમળાનું સેવન ટાળવું જોઈએ

આંમળા શરીરમાં જઈને ઓક્સલેટમાં પરિવર્તિત થાય છે

જેના કારણે કિડની સ્ટોનનો ખતરો વધી શકે છે

જેમને પહેલાથી જ કિડની સ્ટોનની સમસ્યા હોય, તેમણે આંમળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ

ગર્ભાવસ્થા દરમિયાન મર્યાદિત માત્રામાં આંમળાનું સેવન લાભદાયક છે

પરંતુ વધારે માત્રામાં લેવાથી પેટ ખરાબ થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી