આમળાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે



આમળા આપણી આંખોની રોશની વધારે છે



આમળાને સુપરફૂડ કહેવામાં આવે છે



તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે



વિટામિન સી અને વિટામિન એ આંખો માટે સારું



વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



વધુ પડતા સ્ક્રીન ટાઈમને લઈ આંખોમાં મુશ્કેલી થાય છે



આંખોને સારી રાખવા માટે તમારે આમળા ખાવા જોઈએ



તમે આમળાનું જ્યુસ બનાવી પી શકો છો



આજે જ તમારા ડાયેટમાં આમળા સામેલ કરો