સુગરનો અતિરેક નોતરશે આ સમસ્યા સુગરનો અતિરેક નોતરશે આ સમસ્યા સુગરના સેવનથી અનેક નુકસાન સુગર સ્કિનને પણ ડેમેજ કરે છે સ્કિનને સુગરનું સેવન જલ્દી વૃદ્ધ કરે છે સુગરનું વધુ સેવન મેદસ્વીતા વધારશે સુગરથી હૃદયનું સ્વાસ્થ્ય જોખમાશે તેનાથી હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે સુગરનો અતિરેક લીવર માટે પણ નુકસાનકારક વધુ સુગર ખાવાથી દાંતને નુકસાન થાય છે