ચણાનો લોટ સદીઓથી ભારતીય ઘરોમાં ત્વચા સંભાળ માટે ઉપયોગમાં લેવાય છે



તેના અનેક ફાયદા છે



ચણાનો લોટ એક ઉત્તમ કુદરતી ક્લીન્ઝર છે



જે ત્વચામાંથી ધૂળ, ગંદકી, વધારાનું તેલ અને મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.



ખીલ અને પિમ્પલ્સ ઘટાડે છે



તૈલી ત્વચા માટે ચણાનો લોટ ખૂબ જ ફાયદાકારક છે



ચણાનો લોટ તડકાના કારણે થયેલ ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે



ચણાનો લોટ ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરી શકે છે



ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે