ઇજાથી થતાં સોજા દુખાવામાં આ દેશી ઉપાય અકસીર

કેટલીક વાર ઠેંસથી કે કોઇ કારણ ઇજા થાય છે

આ કારણે દુખાવો સોજાની સમસ્યા થાય છે

આ સમસ્યામાં એક દેશી કારગર ઉપાય છે

આ સમસ્યાના ઉપાય માટે 3 વસ્તુ લો

Published by: gujarati.abplive.com

હળદર, પાનમાં વપરાતો ચૂનો અને મધ

આ ત્રણ વસ્તુને મિક્સ કરીને લેપ બનાવો

આ લેપને ઇન્જરી પર સારી લગાવો

Published by: gujarati.abplive.com

2થી 3 દિવસ 2 વખત લગાવવાથી મટી જશે