શું આપના ફેફસા કફથી ભરાઇ ગયા છે? કરો આ ઉપાય



આપ એક કપ ડિટોક્સ ડ્રિન્કનું કરો સેવન



3 દિવસ 3 ટાઇમ ડ્રિન્કનું કરો સેવન



આ ડ્રિન્ક બનાવવા માત્ર 6 વસ્તુ લો



આદુ,હળદર,મઘ, લીંબુ, મરી, તજ



એક કપ પાણીને પહેલા ઉકાળી લો



પીસેલો આદુ મરી અને તજ પાવડર ઉમેરો



બાદ હુફાળું થયા બાદ પીવા સમયે



તેમાં હળદર અને મધ મિક્સ કરો



બાદ આ ચીજનું સેવન કરો



ફેફસાનો કફ દૂર થશે ફેફસા ક્લિન થશે



આ ઘરેલુ ઉપાય કફને દૂર કરે છે