નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નારિયેળ પાણી પીવાથી શરીરમાં એક અલગ જ ઊર્જા મળે છે દરરોજ નારિયેળ પાણીના સેવનથી શરીરમાં ઘણા બદલાવ થશે ગરમીમાં નારિયેળ પાણી પીવું સૌથી ફાયદાકારક હોય છે નારિયેળ પાણી કયા સમયે પીવું સૌથી ફાયદાકારક નારિયેળ પાણી પીવાનો કોઇ પરફેક્ટ ટાઇમ નથી તમે ગમે તે સમયે નારિયેળ પાણીનું સેવન કરી શકો છો નારિયેળ પાણી શરીરને ખૂબ જ ફાયદા આપે છે જ્યારે પણ તમને મોકો મળે તમે નારિયેળ પાણી પી શકો છો દરરોજ નારીયેળ પાણી પીવાથી અનેક ફાયદા થશે