એવોકાડો પોષક તત્વોથી ભરપૂર હોય છે

એવોકાડોનું રોજ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ થશે

હૃદયના સ્વાસ્થ્ય માટે એવોકાડો ખૂબ જ ફાયદાકારક

એવોકાડો વધતા વજનને નિયંત્રિત કરે છે

તેમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ,મિનરલ્સ હોય છે

વિટામિન B6 જેવા ઘણા જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે

એવોકાડો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

આંખો માટે એવોકાડો ખૂબ જ ફાયદાકારક

એવોકાડોમાં વિટામિન E અને C જેવા એન્ટીઑકિસડન્ટો હોય છે

સ્કીન માટે પણ તે ખૂબ જ ફાયદાકારક