બ્રેસ્ટ કેન્સરથી બચવા 'બ્રેસ્ટ સેલ્ફ અવેરનેસ' હોવી ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કોઈ ખાસ તારીખે નહીં, પણ રોજબરોજની ક્રિયામાં શરીરને તપાસતા રહેવું.

Published by: gujarati.abplive.com

કપડાં બદલતી કે નહાતી વખતે સ્તનમાં થતા ફેરફારો પર ખાસ ધ્યાન આપવું.

Published by: gujarati.abplive.com

જો સ્તનમાં કોઈ નવી ગાંઠ કે ચામડી જાડી થઈ ગયેલી લાગે તો ચેતવું.

Published by: gujarati.abplive.com

નિપ્પલ અંદરની તરફ ખેંચાઈ જાય કે તેમાંથી પ્રવાહી (ડિસ્ચાર્જ) નીકળે.

Published by: gujarati.abplive.com

સ્તનની ત્વચા પર ખાડા પડવા કે લાલાશ દેખાવી એ જોખમી નિશાની છે.

Published by: gujarati.abplive.com

દરેક ગાંઠ કેન્સર નથી હોતી, તે સાદી સિસ્ટ કે હોર્મોનલ પણ હોઈ શકે.

Published by: gujarati.abplive.com

40 વર્ષ પછી મહિલાઓએ નિયમિત 'મેમોગ્રામ' ટેસ્ટ કરાવવો જોઈએ.

Published by: gujarati.abplive.com

ઘણીવાર પાર્ટનરને ફેરફાર પહેલા ધ્યાનમાં આવે છે, તેમની વાત અવગણવી નહીં.

Published by: gujarati.abplive.com

શંકાસ્પદ ફેરફાર જણાય તો શરમાયા વગર તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

Published by: gujarati.abplive.com