કિડનીમાં પથરીની સમસ્યા હોય તો કાજુ ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

માઈગ્રેન કે માથાનો દુખાવો હોય તો કાજુ ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

કાજુમાં રહેલા ખાસ તત્વો માઈગ્રેનનો દુખાવો વધારી શકે.

Published by: gujarati.abplive.com

વધુ મીઠું ચડાવેલા કાજુ ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ સોડિયમવાળા કાજુ ન જ ખાવા.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માંગતા લોકોએ કાજુ હંમેશા મર્યાદિત જ ખાવા.

Published by: gujarati.abplive.com

કાજુમાં ચરબી અને કેલરી વધુ હોવાથી તે વજન ઝડપથી વધારે.

Published by: gujarati.abplive.com

શરીરમાં એલર્જી હોય તો કાજુ ખાવાથી ત્વચા પર સોજો આવી શકે.

Published by: gujarati.abplive.com

દિવસમાં માત્ર 4 થી 5 કાજુ ખાવા જ સ્વાસ્થ્ય માટે સારા.

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ઉનાળામાં વધુ કાજુ ખાવાથી શરીરની ગરમી વધી શકે.

Published by: gujarati.abplive.com