આદુનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ



વધુ પડતો આદુનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે



આદુ પ્રકૃતિમાં એસિડિક હોય છે



આદુ વધારે ખાવાથી હાર્ટબર્ન થઈ શકે છે



વધુ આદુ ખાવાથી શુગર લેવલ ઓછું થઈ શકે છે



ગર્ભાવસ્થામાં વધુ પડતું આદુ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે



પાચનતંત્ર નબળું હોય તો દિવસમાં માત્ર 1-2 ગ્રામ આદુ ખાવું જોઈએ



વજન ઘટાડવાનું વિચારતા હોય તો આદુનું ઓછુ સેવન કરો



વધુ માત્રામાં તેનું સેવન નુકસાન કરી શકે છે



ઉનાળામાં વધારે આદુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે