દૂધ પોષકતત્વોથી ભરપૂર હોય છે



પરંતુ દૂધની સાથે અથવા દૂધ પીધા બાદ કેટલીક વસ્તુઓ ક્યારે ન ખાવી



ફૂડ કોમ્બિનેશનના કારણે પાચન પર ખરાબ અસર પડી શકે



દૂધ પીધા પછી લીંબુ અથવા તેનાથી બનેલી કોઈ વસ્તુઓ ન ખાવી જોઈએ



દૂધ પીધા પછી ફણસ ન ખાવા જોઈએ



દૂધ પીધા બાદ અડધની દાળ ન ખાવી જોઈએ



તેના કારણે ગેસ અને કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે



માછલી ખાધા પછી પણ દૂધ ન પીવું જોઈએ



ખાટા ફળો સાથે પણ દૂધ ન પીવું જોઈએ



પાચનની સમસ્યા હોય તો રાત્ર દૂધ પીવાનું ટોળો