મીઠામાં સોડિયમ હોય છે

જે બ્લડ પ્રેશર વધારી શકે છે

નિષ્ણાંતોના મતે, આ દર્દીઓ હે મીઠાનું સેવન ટાળવું જોઈએ

હાઈ બ્લડ પ્રેશર

મીઠાનાં કારણે બ્લડ પ્રેશર વધી શકે છે

હૃદય રોગ

કિડની સમસ્યાઓ

શરીરમાં સોજો

પગ કે હાથમાં સોજો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો