આ 5 પ્રકારના ફૂડને કરો અવોઇડ, રહેશો ફિટ એન્ડ ફાઇન



આ 5 વ્હાઇટ ફૂડ મેદસ્વીતાની સાથે ડાયાબિટિશને નોતરશે



આ 5 વ્હાઇટ ફૂડ, ડાયટમાંથી કરો ડિલિટ



આ 5 સફેદ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઘાતક છે



નમકનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.



શરીરમાં સોડિયમ, ક્લોરાઇડ મીઠાથી મળે છે



વધુ સેવન અતિ નુકસાનકારક સાબિત થશે



વધુ નમકથી બીપી અને મેદસ્વીતા વધે છે



મેંદાથી બનેલા ખાદ્ય પદાર્થનું સેવન પણ ટાળો



સફેદ બ્રેડ સહિતના વસ્તુઓન અવોઇડ કરો



ખાંડનું સેવન ખૂબ જ નુકસાનકારક છે.



બટાકાનું સેવન પણ મેદસ્વીતા વધારે છે



બટાટા બ્લડ સુગર પણ વધારે છે.